Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
અમરેલી : અનંતરાય ગીરજાશંકર અઘ્‍યારૂ (ઉ.વ.7પ) (પૂર્વ સંચાલક અઘ્‍યારૂ શાળા) તે જયંતીલાલ ગીરજાશંકર અઘ્‍યારૂના નાના ભાઈ તથા મનિષભાઈ, રાહુલભાઈ તથા નીશાબેન (સાંઈ સાઉન્‍ડ તથા સાંઈ સીંગ) વાળાના પિતાજી તેમજ મહેન્‍દ્રભાઈ, નરેશભાઈ, ભરતભાઈ તથા હિતેશભાઈ અઘ્‍યારૂના કાકાજીનું દુઃખદ અવસાન તા.રપ/પને શુક્રવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.ર8/પને સોમવારના રોજ સાંજે પ થી 7 કલાકે તેમના નિવાસસ્‍થાન બ્‍લોક નં.પ8/એ, સિઘ્‍ધિ વિનાયક સોસાયટી, ગાયત્રી મંદિર પાસે, ચિતલ રોડ, અમરેલી ખાતે રાખેલ છે.
સાવરકુંડલા : સ્‍વ. રતિભાઈ મોહનભાઈ ગેડીયા (સેંજળ વાળા) તેમજ નરોતમભાઈ, નંદલાલભાઈ, પ્રવીણભાઈના બનેવી વિનોદકુમાર ધરમશીભાઈ મકવાણા (ઉ.વ.પર)નું તા.ર4/પને ગુરૂવારના રોજ મોટા લીલીયા મુકામે અવસાન થયેલ છે. સદગતની સાદડી તા.ર8/પને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે શિવાજીનગર, આનંદ આશ્રમની પાસે, મહાદેવના મંદિર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
બગસરા : જાળીયા નિવાસી લાભુબેન (ઉ.વ.80) તે નાનજીભાઈ પ્રેમજીભાઈ નાકરાણી (માજી ચેરમેન, જિલ્‍લા શિક્ષણ સમિતિ, અમરેલી)નાંપત્‍નિ તેમજ રસીકભાઈ તથા ઉષાબેનનાં માતાનું તા.રપના રોજ અવસાન થયેલ છે.