Main Menu

હાથીગઢ ચોકડી નજીકથી આરઆર સેલે વિદેશી દારૂનો જથ્‍થો ઝડપી લીધો

લીલીયા, તા.10
લીલીયા તાલુકાના કુતાણા ગામના અજિત જીલુભાઈ વીંછીયા રહે. કુતાણા વાળાને હાથીગઢ ચોકડી પાસેથી કુલ 11 બોટલ તથા વાહન સહિત રૂા. ર8,300ના પ્રોહી મુદામાલ સાથે ઝડપી લઈ લીલીયા પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. વી.ડી. ગોહિલ દ્વારા ફરિયાદ કરવામાં આવેલ છે.