Main Menu

વીરપુરમાં અતિ આધુનિક બસસ્‍ટેન્‍ડનો પ્રારંભ થયો

ધારીના વીરપુર ગામે માધવપ્રિયદાસજી સ્‍વામીના વરદ હસ્‍તે દાતાઓનાં સહયોગથી તૈયાર થયેલ અતિ આધુનિક બસ સ્‍ટેન્‍ડનું ઉદઘાટન કરવામાં આવ્‍યું હતું. અને ગામમાં ભગવાન સ્‍વામીનારાયણની શોભાયાત્રાનું પણ સરસ મજાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.« (Previous News)