Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
દામનગર : વિકળીયા નિવાસી ગોવિંદભાઈ ડાયાભાઈ ચૌહાણ (ઉ.વ. 73)નું અવસાન થયેલ છે. તે દિનુભાઈ, રજનીભાઈ તથા રાજુભાઈના પિતાશ્રી થાય તથા ઝીણાભાઈ, હીંમતભાઈના મોટાભાઈ  થાય ને લલીતભાઈ, ભાવેશભાઈ, વીપુલભાઈના મોટા બાપુજી થાય. તેમનું બેસણું શુક્રવાર તા.ર7/04 વિકળીયા મુકામે તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. તેમજ શનિવારે તા. ર8/4 નાં રોજ દામનગર મુકામે તેમનાં નિવાસ સ્‍થાને સવારે 8 થી 11 રાખેલ છે.
ધારી : ધારી નિવાસી બ્રહ્મક્ષત્રિય સ્‍વ. શિવલાલ વનમાળીદાસ બગરીયાના ધર્મપત્‍ની જયાબેન (ઉ.વ.78) તે ચંદ્રકાંતભાઈ તેમજ નગીનભાઈ તેમજ પ્રવિણભાઈના ભાભી તેમજ મનીષભાઈ, હિતેશભાઈ, પ્રકાશભાઈના માતુશ્રીનું તા.ર6/4ને ગુરૂવારના રોજ ધારી મુકામે અવસાન થયેલ છે.


« (Previous News)