Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
ઉના : રાજેશકુમાર અમૃતલાલ જોષી, ઉ.વ. પ8, તે સ્‍વ. અમૃતલાલ ઈશ્‍વરલાલ જોષી (ઉના)નાં પુત્ર નવિનભાઈ અમૃતલાલ જોષી હંસાબેન ધીરજલાલ ઠાકર (વડોદરા) અલકાબેન પ્રવિણચંદ્ર જોષી (ભાવનગર)ના ભાઈ તે અમીબેન મિલાપકુમાર જોષી (ઉના-રાજકોટ) તથા ધરતીબેન વિવેકકુમાર જોષી (રાજુલા) અને સાગરભાઈના પિતાશ્રી તથા પ્રદ્યુમન નરભેરામભાઈ જોષી(વડવીયાળા)ના જમાઈ તથા રાજુભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, જગતભાઈ બનેવી, તે ધીરજલાલ ડી. ઠાકર(વડોદરા) પી.ટી. જોષી (ડી.એસ.પી. કચેરી ભાવનગર)ના સાળા તથા રતીલાલ હરજીવનભાઈ જોષી, ધીરજલાલ હરજીવનભાઈ જોષી તથા સ્‍વ. રામભાઈ હરજીવનભાઈ જોષીનાંભાણેજ તા. 19/4 નાં રોજ કૈલાસવાસી થતા તેમની બન્‍ને પક્ષની સંયુકત સાદડી તા. ર3/4 ને સોમવાર બપોરનાં 4 થી 6 કલાક સુધી તેમના નિવાસસ્‍થાનને બદલે બ્રહ્મસમાજની વાડી ટાવર ચોક, ઉના ખાતે રાખેલ છે.
અમરેલી : નિર્મળાબેન સદાશંકરભાઈ પંડયા (ઉ.વ.73) તે અતુલભાઈ પંડયા તથા આનંદભાઈ પંડયાના માતુશ્રી તા.ર1/4ને શનિવારના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું બેસણું તા.ર3/4ને સોમવારના રોજ દતમંદિર હોલ, ચિતલ રોડ, અમરેલી ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે.
સાવરકુંડલા : સ્‍વ. પ્રાગજીભાઈ ઠાકરશીભાઈ રાઠોડના ધર્મપત્‍ની સુશીલાબેન પ્રાગજીભાઈ રાઠોડ (ઉ.વ.80) તા.19/4ને ગુરૂવારના રોજ વૈકુંઠવાસ પામેલ છે. સદગતનું બેસણું તા.ર3/4ને સોમવારના રોજ સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્‍થાન શોરાવાડી, શેરી નં.-4, સાવરકુંડલા ખાતે રાખલ છે. તેઓ નવનીતભાઈ (એસ.બી.આઈ. સાવરકુંડલા), જીતેન્‍દ્રભાઈ (કેલીબર ટેઈલર), બિપીનભાઈ (શિક્ષક, અમૃતવેલ હાઈસ્‍કૂલ), કેતનભાઈ (સુરત)ના માતુશ્રી થાય.
બગસરા : નટવરનગર નિવાસી બેચરભાઈ કરશનભાઈ વાડદોરીયા (ઉ.વ.90) તે ગાંડુભાઈ તથા નરશીભાઈના પિતાનું તા.ર1ને શનિવારના રોજ અવસાન થયેલ છે.


« (Previous News)