Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
સાવરકુંડલા : સાવરકુંડલા નિવાસી રૂપારેલ જનરલ સ્‍ટોર્સ વાળા રૂપારેલ શાંતિલાલ છગનલાલ,ઉ.વ. 67નું તા. ર0/4 ને શુક્રવારનાં રોજ દુઃખદ અવસાન પામેલ છે. તે છબીલભાઈ, પ્રભુદાસભાઈ, નટવરલાલ, રમેશભાઈનાં ભાઈ તથા યોગેશભાઈ રૂપારેલનાં પિતા તથા મનસુખલાલ ભગવાનજી તોરી વાળા  (જુનાગઢ)ના જમાઈ થાય છે.
બાબરા : સ્‍વ. રાજયગુરૂ નિરંજનભાઈ ધીરજલાલ (બાબરા) (ઉ.વ.63) તે સ્‍વ. અતુભાઈ, બીનાબેનના મોટા ભાઈ તથા જીજ્ઞેશભાઈ, સ્‍નેહલબેન, હિરલબેનના પિતાજી તથા સ્‍વ. રમણીકલાલ ડાયાલાલ જોષીનાં જમાઈનું તા.ર0/4ને શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.ર3/4ને સોમવારના રોજ સાંજે 4 થી 6 ગાયત્રી મંદિર, બાબરા ખાતે રાખેલ છે.