Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
વડિયા : શશીકાન્‍તભાઈ વ્રજલાલ અનડા (હકાભાઈ               ફ્રૂટવાળા)ના ધર્મપત્‍નિ લતાબેન (ઉ.વ. પર) જે રાકેશભાઈ અનડા (શિવમ્‌ ગોલા) ના માતુશ્રી તા.17 ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્યગતનું ઉઠમણું તેમજ મોસાળ પક્ષની સાદડી તા.19 ને ગુરૂવાર સાંજે 4 થી પ લોહાણા મહાજન વાડી-વડીયા ખાતે રાખેલ છે.
વાંકીયા : વાંકીયા નિવાસી બાબુભાઈ વિરજીભાઈ અકબરીનાં તથા ગભરૂભાઈના માતુશ્રી રળિયાત બા (ઉ.વ.90) તેમજ સરપંચ લાભુભાઈ અકબરીના મોટા બા અવસાન પામેલ છે. તા.19/4, ને ગુરૂવારે સવારે 8 થી સાંજના 7 કલાક સુધી સદ્ગત બેસણું રાખેલ છે.