Main Menu

અવસાન નોંધ

અવસાન નોંધ
અમરેલી : અમરેલી નિવાસી અનંતરાય છગનલાલ દવે (ઉ.વ.8પ) તે મુકુંદભાઈ, કનુભાઈ, કટીભાઈ, સ્‍વ. ધીરૂભાઈના બંધુ તેમજ હિરેનભાઈ, ભરતભાઈ, અમુલખભાાઈના પિતાજી તા.1પ/4ને રવિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની પ્રાર્થના સભા તા.19/4ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 માતુશ્રી ગંગાબાઈની બ્રહ્મક્ષત્રિય વાડી, જૈન દેરાસર પાસે, પાણી દરવાજા રોડ, અમરેલી ખાતે રાખેલ છે.
મોટા દેવળીયા : બાબરા તાલુકાના મોટા દેવળીયાના દામજીભાઈ અરજણભાઈ ચાવડાગોરના મોટા પુત્ર મુકેશભાઈ (ઉ.વ.4ર) તે દિલીપભાઈ ચાવડાગોરનાં મોટાભાઈનું તા.16/4/ર018નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે.