ક્રાંકચ ગામે આવેલ સ્ટુડીઓમાં આગ લાગતાં રૂા. ર.48 લાખની નુકશાની
શોર્ટ સરકીટનાં કારણે આગ લાગ્યાનું જાહેર થયું
અમરેલી, તા.14
લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે રહેતા હીરાબેન દેવેન્દ્રભાઈ જોષી નામના ર9 વર્ષીય પરિણીતાના પતિ દેવેન્દ્રભાઈ ક્રાંકચ ગામે છેલ્લા 7 વર્ષથી ફોટોગ્રાફીનો સ્ટુડીયોચલાવે છે અને આ સ્ટુડીઓમાં અકસ્માતે ગઈકાલે બપોરે શોક સરકીટના કારણે આગ લાગતા રૂા. ર,48,પ00ની ચીજ વસ્તુઓ સળગી જઈ નુકશાન થયાનું લીલીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
« અમરેલી શહેરમાં ‘‘ચોર મચાયે શોર” : ફફડાટ (Previous News)