Main Menu

કુંકાવાવ જકાતનાકા પાસે તીનપત્તીનો જુગાર રમતાં 3 ઝડપાયા

અમરેલી નજીક આવેલ
કુંકાવાવ જકાતનાકા પાસે તીનપત્તીનો જુગાર રમતાં 3 ઝડપાયા
અમરેલી, તા. ર0
અમરેલીખાતે રહેતા યુનુસ અબ્‍દુલભાઈ કુરેશી, સાહિદ સુબરાકભાઈ શેખ, મહેબુબ નજમુદીનભાઈ દોઢીયા વિગેરે ગઈકાલે સાંજના સમયે અમરેલીનાં કુંકાવાવ જકાતનાકા પાસે જાહેરમાં પાના વડે તીનપત્તીનો જુગાર રમતાં હોય, સીટી પોલીસે દરોડો કરી ત્રણેયને રોકડ રકમ રૂા.46પ0ની મત્તા સાથે ઝડપી લીધા હતા.