અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક સ્‍વરાજયની 38ર બેઠકો માટે આજે મતદાન યોજાશે

ભાજપ-કોંગ્રેસ, ‘‘આપ” સહિતનાં રાજકીય પક્ષોએ જોર લગાવ્‍યું અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક સ્‍વરાજયની 38ર બેઠકો માટે આજે મતદાન યોજાશે ચૂંટણી વિભાગ દ્વારા મતદાનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ અમરેલી, તા. ર7 અમરેલી જિલ્‍લાની સ્‍થાનિક સ્‍વરાજયની 38ર બેઠકો માટેની સામાન્‍ય ચૂંટણી આવતીકાલ રવિવારે…

સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીઓ આવી ગઈ છે

સ્‍થાનિક સ્‍વરાજયની ચુંટણીઓ આવી ગઈ છે અગાઉના લેખમાં આપણે પંચાયતીરાજ વ્‍યવસ્‍થા અને સ્‍થાનિકસ્‍વરાજયની ચૂંટણીઓ વિષે માહિતી મેળવી હતી. સાથોસાથ એક હોંશિયાર મતદાર તરીકે આપણે ‘નોટા’ પસંદ કરવો જોઈએ નહીં એ બાબતે પણ મે પ્રકાશ પાડેલો. મને બરાબર યાદ છે કે,…

સમાચાર

હિન્દી સિનેમાને ભવિષ્યના સિલ્વર જયુબીલી સ્ટાર

પ્રકરણ-30 19પ0 પ્રિય વાચક મિત્રો, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. સ્થાનિક સ્વરાજ જ સામાન્ય લોકો માટે મહત્વનું પાસુ છે. વડાપ્રધાન સમગ્ર દેશ તથા દેશની દુનિયા પ્રત્યેની જવાબદારી, રાજયના મુખ્યમંત્રી સમગ્ર રાજયનો કારભાર સંભળે છે. તેમના સહયોગથી સ્થાનિક સ્વરાજ એટલે કે…

રાસાયણિક ખાતરમાં રૂપિયા ર00થી 300નો તોતીંગ વધારો : પરેશ ધાનાણી

રાસાયણિક ખાતરમાં રૂપિયા ર00થી 300નો તોતીંગ વધારો : પરેશ ધાનાણી ભાજપ સરકારનાં રાજમાં ખેડૂતોને અનેકવિધ સમસ્‍યાઓનો સામનો કરવો પડી રહૃાો છે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ખેડૂતોનાં હિતમાં ભાજપ સરકારે કામગીરી કરવી જોઈએ તેવી માંગ કરી ગાંધીનગર, તા. ર7 પાકવીમાનું કરોડો…

અમરેલી તાલુકા પંચાયતની મોટા માંડવડા બેઠક પર ‘આપ’નાં ઉમેદવારની સાયકલ યાત્રા

ગરીબ પરિવારની મહિલાએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્‍યું અમરેલી તાલુકા પંચાયતની મોટા માંડવડા બેઠક પર ‘આપ’નાં ઉમેદવારની સાયકલ યાત્રા અમરેલી, તા.ર7 આમ આદમી પાર્ટી એટલે આમ જનતા, સામાન્‍ય માણસની પાર્ટી છે. જેનું એક ઉતમ ઉદાહરણ આપણા વચ્‍ચે ઉપસ્‍થિત છે. અમરેલી તાલુકા પંચાયત સીટની…

દોડધામ : ધારીમાં ભંગારનાં ડેલામાં આગ લાગતા રૂપિયા 1પ લાખનું નુકસાન

દોડધામ : ધારીમાં ભંગારનાં ડેલામાં આગ લાગતા રૂપિયા 1પ લાખનું નુકસાન ધારી, તા. ર7 ધારીનાં ઉપલી કવાર્ટરવિસ્‍તારમાં ભંગારનાં ડેલામાં વ્‍હેલી સવારે આગ લાગી હતી જે સવારે આઠ વાગે આપોઆપ ઓલવાઈ ગઈ હતી. ત્‍યારબાદ ફાયર ફાઈટર આવી હતી. ધારીનાં ઈકબાલભાઈ સંધારનાં…

અમરેલીમાં ભાજપની વિજય સંકલ્‍પ યાત્રા યોજાઈ

શહેરનાં વિકાસ માટે ભાજપીઓએ શહેરીજનોને વિશ્‍વાસ આપ્‍યો અમરેલીમાં ભાજપની વિજય સંકલ્‍પ યાત્રા યોજાઈ પ્રદેશમંત્રી મહેશ કસવાલા, જિલ્‍લા ભાજપા પ્રમુખ કૌશિક વેકરીયા, મુકેશ સંઘાણી પણ જોડાયા ભાજપનાં ઉમેદવારો ઢોલ, નગારા અને માથા ઉપર સાફા સાથે જોડાયા અને કેસરીયો માહોલ ઉભો થયો…

અમરેલીમાં વિપક્ષીનેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં બાઈક રેલી યોજાઈ

પાલિકાની ચૂંટણીને લઈને શહેરીજનોને મત આપવા અનુરોધ કર્યો અમરેલીમાં વિપક્ષીનેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં બાઈક રેલી યોજાઈ વિપક્ષીનેતાની ઉપસ્‍થિતિથી કોંગી ઉમેદવારો અને આગેવાનોમાં ઉત્‍સાહનો માહોલ ઉભો થયો વિપક્ષીનેતા તેનાં હોમ ટાઉનની પાલિકામાં જંગી મતોથી વિજેતા થવા કમર કસી રહૃાા છે અમરેલી,…

ભૈ વાહ : બાબરામાં સોમવારથી ડોલી વોટરપાર્કનો પ્રારંભ

કોરોનાકાળમાં લોકડાઉન લાગુ થતાં એકાદ વર્ષ બંધ રહૃાા બાદ ભૈ વાહ : બાબરામાં સોમવારથી ડોલી વોટરપાર્કનો પ્રારંભ અમરેલી, બોટાદ, જસદણ, ભાવનગર પંથકનાં સહેલાણીઓ મોટી સંખ્‍યામાં લાભ લેશે ડીજેનાં તાલે રેઈન ડાન્‍સ, સાયલોન, અવનવી વિવિધ રાઈડસનો લાભ મળશે સહેલાણીઓની સુરક્ષા માટે…

જિલ્‍લાની તમામ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં ભાજપનો ભવ્‍ય વિજય થશે : મહેશ કશવાલા

પ્રદેશ ભાજપનાં પ્રવકતા મહેશ કશવાલાનો આશાવાદ અમરેલી જિલ્‍લાની તમામ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં ભાજપનો ભવ્‍ય વિજય થશે મુકેશ સંઘાણી, મનિષ સંઘાણી સાથે ‘અમરેલી એકસપ્રેસ’ની મુલાકાત લીધી અમરેલી, તા. ર6 અમરેલી જિલ્‍લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયતો અને પાંચ પાલિકાની ચૂંટણીમાં ભાજપનો…

અમરેલી નાગરિક બેન્‍કનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થઈ

બોર્ડ ઓફ ડાયરેકટરમાં થયો નિર્ણય અમરેલી નાગરિક બેન્‍કનાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી થઈ ચેરમેનપદે ધાનાણી, વાઈસ ચેરમેનપદે ડો. સાપરીયા અમરેલી, તા. ર6 અમરેલી નાગરિક સહકારી બેન્‍કનાં બોર્ડ ઓફ ડિરેકટરની બેઠક મળી હતી. ત્‍યારે નવા વર્ષનાં ચેરમેન-વાઈસ ચેરમેન તથા એમડીની…

error: Content is protected !!