ચિતલમાં જમીન પચાવી પાડનાર 8 શખ્‍સો વિરૂઘ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્‍હો નોંધાયો

સબભૂમિ ગોપાલકી સમજી દબાણકર્તાઓમાં ફફડાટ ચિતલમાં જમીન પચાવી પાડનાર 8 શખ્‍સો વિરૂઘ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્‍હો નોંધાયો જમીનનાં મુળ માલીકની ફરિયાદ બાદ આરોપીની અટકાયત અમરેલી, તા. 30 ચિતલ ગામની બિનખેતી થયેલ જમીન સર્વે નંબર રરર8, રરર9, રર30, રર31માં આવેલ…

અમરેલીમાં રામ મંદિરની પ્રતિકૃતિની સ્‍થાપના કરાઈ

આવતીકાલથી એક મહિના સુધી પૂજા, દર્શન યોજાશે અમરેલીમાં રામ મંદિરની પ્રતિકૃતિની સ્‍થાપના કરાઈ વિશ્‍વ હિન્‍દુ પરિષદનાં ઉપાઘ્‍યક્ષનાં નેતૃત્‍વમાં દિનેશભાઈ ભુવાનાં આર્થિક સહયોગથી પ્રતિકૃતિની સ્‍થાપના વિહિપનાં ઉપાઘ્‍યક્ષ હસમુખ દુધાતે જિલ્‍લાની જનતાને દર્શનાર્થે પધારવા અનુરોધ કર્યો જિલ્‍લાનું મુખ્‍ય મથક એક મહિના સુધી…

વેપારીઓ અને ખેડૂતોનાં પ્રશ્‍નો વિધાનસભામાં રજૂ કરવા માંગ

વીજ કનેકશન, જીએસટી સહિતનાં પ્રશ્‍નો રજૂ કર્યા વેપારીઓ અને ખેડૂતોનાં પ્રશ્‍નો વિધાનસભામાં રજૂ કરવા માંગ ચેમ્‍બર ઓફ કોમર્સે ધારાસભ્‍ય ઠુંમરને પત્ર પાઠવ્‍યો અમરેલી, તા. 30 અમરેલી ડિસ્‍ટ્રીકટ ચેમ્‍બર ઓફ કોમર્સ પ્રમુખ ચતુરભાઈ અકબરીએ ધારાસભ્‍ય વિરજી ઠુંમરને પત્ર પાઠવીને વેપારીઓ અને…

પેટ્રોલ, ડીઝલનાં ભાવ વધતાં મોંઘવારીમાં ભડકો

અમરેલી જિલ્‍લામાં ભાવ 83 રૂપિયા આસપાસ પહોંચી ગયા પેટ્રોલ, ડીઝલનાં ભાવ વધતાં મોંઘવારીમાં ભડકો ગરીબ અને મઘ્‍યમવર્ગનાં પરિવારોને ઘરનું ુજરાન ચલાવવામાં આંખે પાણી આવી રહૃાાં છે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્‍ટાચાર જેવા પ્રશ્‍નોને લઈને હંમેશા સરકાર ઉદાસીન જોવા મળી રહી છે રાજય…

લેબોલ : સાવરકુંડલાનાં કોંગી નગરસેવકોએ કર્યો સ્‍વવિકાસ

શહેરનાં વિકાસ માટે આવેલ કરોડો રૂપિયાની ગ્રાન્‍ટનો દુરૂપયોગ થયાની ચર્ચા લેબોલ : સાવરકુંડલાનાં કોંગી નગરસેવકોએ કર્યો સ્‍વવિકાસ અનેક નગરસેવકો રોડપતીમાંથી લાખ કે કરોડપતી બની ગયાનો શહેરીજનોનો આક્ષેપ અનેક વિકાસકાર્યો માત્ર કાગળ પર કરીને મસમોટી રકમ ઘરભેગી કરી દીધાનું સૌ માની…

શિક્ષણનું સત્‍યાનાશ

શિક્ષણનું સત્‍યાનાશ ભણતર તો એવું હોવું જોઈએ જે વિચારપ્રક્રિયાનું ઘડતર કરે. છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષણમા જાત-જાતના સુધારા થઈ રહયા છે અને તેના પરિણામો પણ જોવા મળી રહયા છે, પરંતું એક ઉન્નત રાષ્ટ્રની શિક્ષણ વ્‍યવસ્‍થા પાસે જે આશા હોવી જોઈએ, તે…

સમાચાર

ભારતમાં હજુ અમીચંદો છાને ખૂણે બેઠા છે.

પ્રકરણ-ર6 પ્રિય વાચક મિત્રો, આ અંક જયારે રજૂ થશે ત્‍યારે પ્રજાસતાક દિન જતો રહયો હશે પણ આ વર્ષે પ્રજાસતાક દિન પર જે ઘટના બની તે સૂચવે છે કે, ભારતમાં હજુ અમીચંદો છાને ખૂણે બેઠા છે. ભારતના હિતશત્રુઓ દ્વારા પ્રજાસતાક દિન…

મોટાભાગનાં સરકારી દવાખાનાઓમાં દવાઓ જ નથી : ધર્મેન્‍દ્ર પાનસુરીયા

આરોગ્‍ય સમિતિનાં પૂર્વ ચેરમેન ધર્મેન્‍દ્ર પાનસુરીયાનું નિવેદન મોટાભાગનાં સરકારી દવાખાનાઓમાં દવાઓ જ નથી ગરીબ અને મઘ્‍યમવર્ગનાં દર્દીઓને નાછૂટકે ખાનગીદવાખાનામાં મોંઘીદાટ સારવાર લેવા મજબૂર થવું પડે છે કેન્‍સર, ટીબી, કિડની, હૃદયની બીમારી ધરાવતા દર્દીઓની હાલત અતિ દયનીય તમામ આરોગ્‍ય કેન્‍દ્રમાં તાત્‍કાલિક…

અમરેલી : વિદ્યાસભા સ્‍કૂલમાં પૂ. મહાત્‍મા ગાંધીને પુષ્‍પાંજલિ અર્પણ કરાઇ

મહાત્‍મા ગાંધીના નિર્વાણદિન નિમિત્તે અમરેલી : વિદ્યાસભા સ્‍કૂલમાં પૂ. મહાત્‍મા ગાંધીને પુષ્‍પાંજલિ અર્પણ કરાઇ અમરેલી, તા.30 ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા ઉચ્‍ચતર માઘ્‍યમિક શાળા તથા શ્રીમતિ ચંપાબેન વસંતભાઇ ગજેરા માઘ્‍યમિક શાળાના સંયુકત ઉપક્રમે…

અમરેલી માહિતી કચેરીના જી.વી. દેવાણીને ભાવસભર વિદાયમાન અપાયું

અમરેલી માહિતી કચેરીના જી.વી. દેવાણીને ભાવસભર વિદાયમાન અપાયું અમરેલી જિલ્લા માહિતી કચેરી ખાતે ટેકનિકલ આસિસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવતાં જી.વી. દેવાણી વયનિવૃત્ત થતાં માહિતી કચેરીના સ્‍ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી. માહિતી ખાતામાં 37 વર્ષ સેવા આપી વયનિવૃત્ત થનાર દેવાણીને…

અમરેલી જિલ્‍લા નરેન્‍દ્ર મોદી વિચાર મંચ યુવા શાખાનાં હોદ્યેદારોની વરણી થઈ

પ્રદેશ મંત્રી સિદ્ધપુરા અને જિલ્‍લા પ્રમુખ નાકરાણી દ્વારા અમરેલી જિલ્‍લા નરેન્‍દ્ર મોદી વિચાર મંચ યુવા શાખાનાં હોદ્યેદારોની વરણી થઈ જિલ્‍લા યુવા પ્રમુખ તરીકે દિનેશ કનાડીયાની વરણી અમરેલી, તા.30 ગુજરાત પ્રદેશ નરેન્‍દ્ર મોદી વિચાર મંચના મંત્રી સિઘ્‍ધપુરા અનેજિલ્‍લા પ્રમુખ જયદીપ નાકરાણી…

error: Content is protected !!