અમરેલીનાં નાગનાથ ચોકમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ

મોડી રાત્રીનાં સમયે દીપડાનું કપોળ બોર્ડિંગ તરફથી આગમન થયું અમરેલીનાં નાગનાથ ચોકમાં દીપડો સીસીટીવી કેમેરામાં કેદ ગર્લ્‍સ ર્સ્‍કૂલ, ગાંધીબાગ, નજીકથી ઠેબી જળાશય તરફ ગયાનું અનુમાન લગાવવામાં આવી રહૃાું છે અમરેલી, તા. 30 અમરેલી શહેરની નજીકનાં વિસ્‍તારોમાં છાશવારે વન્‍ય પ્રાણીઓ જોવા…

બાબરા પંથકમાં પવનચક્કીઓથી અરાજકતાનો માહોલ

ખેતીપાકો, પક્ષીઓ અને આમ આદમીનાં જીવન પર ખતરો બાબરા પંથકમાં પવનચક્કીઓથી અરાજકતાનો માહોલ મનફાવે તે રીતે પવનચક્કીઓ ઠેકઠેકાણે ઉભી કરવામાં આવતી હોવાથી સૌ પરેશાન અમરેલી, તા.30 બાબરા પંથકમાં ઠેકઠેકાણે ઉભી કરવામાં આવેલ પવનચક્કીઓનાં પાપે ખેતીપાકો, પક્ષીઓ અને જનતા ઉપર ગંભીર…

દરિયાકાંઠે આવેલ સિમેન્‍ટ કંપની દ્વારા નિયમોનો ભંગ

ટ્રક ચાલકોએ ઉચ્‍ચકક્ષાએ પત્ર પાઠવીને મદદની આજીજી કરી દરિયાકાંઠે આવેલ સિમેન્‍ટ કંપની દ્વારા નિયમોનો ભંગ એશિયાટીક ગૌરવસમા સિંહોનો વસવાટ હોવાથી સતત ટ્રક ચલાવવામાં ઘ્‍યાન રાખવું પડે છે ઓવર લોડીંગ માટી ભરવાથી ટ્રકને વ્‍યાપક પ્રમાણમાં નુકસાન થઈ રહૃાું છે પ્રકરણ અતિ…

ધારીમાં રચાયો ઈતિહાસ : જે.વી. કાકડીયાને મળ્‍યું અભૂતપૂર્વ સમર્થન

ધારીમાં રચાયો ઈતિહાસ : જે.વી. કાકડીયાને મળ્‍યું અભૂતપૂર્વ સમર્થન ચલાલા-ખાંભા મળેલા ડોર ટુ ડો પ્રચાર-પ્રસાર બાદ આજરોજ ધારી-બગસરા-ખાંભા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાએ ધારીમાં પ્રચર કર્યો હતો. એજ ઉત્‍સાહ, ઉમંગ સાથે સૌએ જે.વી. કાકડીયાને આવકાર્યા હતા. ધારીના નગરજનોએ…

સ્‍વ. કેશુબાપાને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરતાં પરેશ ધાનાણી

સ્‍વ. કેશુબાપાને શ્રઘ્‍ધાંજલિ અર્પણ કરતાં પરેશ ધાનાણી ગુજરાતનાં પૂર્વ મુખ્‍યમંત્રી અને ખેડૂતોનાં મસીહા કેશુભાઈ પટેલનું દેહાવસાન થતાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે ગાંધીનગર દોડી જઈને સ્‍વ. કેશુબાપાને પુષ્‍પાંજલિ અર્પણ કરીને તેમના પરિવારજનોને સાંત્‍વનાં પાઠવી હતી.

ધારીનાં કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાનો ઐતિહાસિક વિજય કોઈ રોકી શકે તેમ નથી

રાજયની તમામ આઠ બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય નિશ્ચિત ધારીનાં કોંગી ઉમેદવાર સુરેશ કોટડીયાનો ઐતિહાસિક વિજય કોઈ રોકી શકે તેમ નથી ભાજપનાં કુશાસનથી કંટાળી ગયેલ મતદારો કોંગ્રેસપક્ષની તરફેણમાં જબ્‍બરૂ મતદાન કરશે અમરેલી, તા. 30 ધારી-બગસા, મોરબી, લીંબડી, ગઢડા સહિતની તમામ આઠ…

બગસરા, ભાડેર અને હામાપુરમાં કોંગી આગેવાનોની સટાસટી

પરેશ ધાનાણી, વિરજી ઠુંમર અને હાર્દિક પટેલનું હલ્‍લાબોલ બગસરા, ભાડેર અને હામાપુરમાં કોંગી આગેવાનોની સટાસટી કોંગ્રેસ પક્ષે છેલ્‍લી કલાકોમાં એકીસાથે ત્રણ-ત્રણ ટોચનાં નેતાઓને મેદાનમાં ઉતારીને ભાજપ પર ભીંસ વધારી ધારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભાજપની વિશાળ શકિતને જબ્‍બરો પડકાર ફેંકયો…

ઈતિહાસનું અજોડ-અમર રાજસ્‍વી તથા સામાજિક વ્‍યકિતત્‍વ એટલે લોખંડી પુરૂષ સરદાર

ઈતિહાસનું અજોડ-અમર રાજસ્‍વી તથા સામાજિક વ્‍યકિતત્‍વ એટલે લોખંડી પુરૂષ સરદાર હજારો વર્ષની માટીના કણ-કણ ભેગા થાય ત્‍યારે તે ધરતી પર સરદાર વલ્‍લભભાઈ પટેલ જેવું વ્‍યકિતત્‍વ અવતાર ધારણ કરે જેનું નામ સાંભળતાની સાથે જ એક પ્રકારનો અનોખો ગર્વ અનુભવાય તેવું ઈતિહાસના…

લોકડાઉનમાં ધંધા વગરનાં રહેલ ફેરીયાઓને આર્થિક મદદ કરો : ધારાસભ્‍ય ઠુંમર

લોકડાઉનમાં ધંધા વગરનાં રહેલ ફેરીયાઓને આર્થિક મદદ કરો ધારાસભ્‍ય ઠુંમરની કલેકટરને રજૂઆત અમરેલી, તા.30 રાજય અને દેશમાં કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલું ત્રણ મહિનાનું કડક લોકડાઉન અને ત્‍યારબાદ અનલોકમાં આજદિન સુધી સૌથી વધુ ખરાબ પરિસ્‍થિતિનું નિર્માણ થયું હોય તો તે…

મતદારો હવે ઉમેદવારોને મૂંઝવી રહૃાા છે

ધારી-બગસરાની પેટા ચૂંટણીમાં નવો ટ્રેન્‍ડ શરૂ થયો ભૈ વાહ : મતદારો હવે ઉમેદવારોને મૂંઝવી રહૃાા છે રાજકીય પક્ષોનાં કે અપક્ષ ઉમેદવારો ભાષણ આપીને શાંતિથી જતા રહેતા તે બાબત હવે પુરાણી બની યુવાનો, મહિલાઓ સહિત સૌ કોઈ હવે સોશ્‍યલ મીડિયાથી વધારે…

મુખ્‍યમંત્રી રૂપાણી આવતીકાલે બગસરા ખાતે જાહેરસભા સંબોધશે

કેશુભાઈ પટેલનાં નિધનથી કાર્યક્રમ મોકુફ રખાયા બાદ મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે બગસરા ખાતે જાહેરસભા સંબોધશે અમરેલી, તા. ર9 રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી આજે બગસરા ખાતે ચૂંટણી જાહેરસભા સંબોધન કરવા આવવાનાં હતા. પરંતુ પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં કાર્યક્રમ મોકુફ…

પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલનાં નિધનથી શોકનો માહોલ

ગુજરાત રાજયએ એક આદર્શવાદી રાજનેતા ગુમાવી દીધા પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલનાં નિધનથી શોકનો માહોલ અમરેલી જિલ્‍લાનાં લેઉવા પટેલ સમાજનાં આગેવાનોએ શોકાંજલિ અર્પણ કરી પીવાનાં અને સિંચાઈનાં પાણીની સમસ્‍યા, જકાતનાકા અને કાયદો-વ્‍યવસ્‍થા માટે તેઓએ ઉમદા કામગીરી કરી હતી વસંત ગજેરા, ડી.કે….

error: Content is protected !!