ધારી વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્‍બરે યોજાશે

જિલ્‍લાનાં ભાજપ-કોંગ્રેસનાં કાર્યકર્તાઓમાં ચેતનાનો સંચાર ધારી વિધાનસભાની પેટા ચૂંટણી 3 નવેમ્‍બરે યોજાશે ધારાસભ્‍ય જે.વી. કાકડીયાનાં રાજીનામાથી ખાલી થયેલ બેઠકની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ભાજપ તરફથી કોંગ્રેસમાંથી પ્રવેશ કરનાર જે.વી. કાકડીયાને ઉમેદવાર બનાવાઈ તેવી સંભાવના કોંગ્રેસ તરફથી સુરેશ કોટડીયા, જેની ઠુંમર…

રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનાં હસ્‍તે કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ

રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીનાં હસ્‍તે કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ આંબરડી સફારીપાર્કને વિશ્‍વનાં નકસા ઉપર અંકિત કરાશે છેલ્‍લા પાંચ વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્‍યામાં ર9 ટકાનો વધારો થયો દીપડાઓને સંરક્ષિત કરવા આંબરડી વિસ્‍તારમાં નવી વ્‍યવસ્‍થા ઉભી કરાશે વૈશ્‍વિક પ્રવાસીઓનાં આગમનથીસ્‍થાનિકોને રોજગારીની તક…

આંબરડી સફારી પાર્ક આગામી ર ઓકટોબરથી પર્યટકો માટે ખુલ્‍લો મૂકાશે

આંબરડી સફારી પાર્ક આગામી ર ઓકટોબરથી પર્યટકો માટે ખુલ્‍લો મૂકાશે ધારી,તા.ર9 કોવિડ-19ની સ્‍થિતિ અને રાજય સરકાર અને કેન્‍દ્ર સરકારની સૂચનાથી ગીર અભ્‍યારણ્‍યને 17 માર્ચ, ર0ર0થી પ્રવાસન હેતુ માટે બંધ કરવામાં આવ્‍યું હતું. તાજેતરમાં વન વિભાગના આદેશથી આંબરડી સફારી પાર્કને આગામી…

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમરેલીનાં સાંસદ નારણભાઈ કાછડીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નિવાસ સ્‍થાને જ આઈસોલેટ કરાયા અમરેલી, તા.ર9 અમરેલી જિલ્‍લામાં કોરોના બેકાબુ બન્‍યો હોય તેમ સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્‍યા વધતી રહે છે. ત્‍યારે આજે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાને પણ કોરોના પોઝિટિવ આવતા પ્રથમ…

અમરેલીનાં જુદા-જુદા વિસ્‍તારમાં માર્ગ બનાવવામાં વ્‍યાપક ગોલમાલ

પાલિકાનાં શાસકો શહેરીજનોનું તો હિત વિચારે અમરેલીનાં જુદા-જુદા વિસ્‍તારમાં માર્ગ બનાવવામાં વ્‍યાપક ગોલમાલ શહેરીજનોએ તટસ્‍થ તપાસ કરવા માંગ કરી અમરેલી, તા. ર9 અમરેલી નગરપાલિકા દ્વારા હાલમાં અમરેલી શહેરના જુદા-જુદા વિસ્‍તારોમાં સી.સી. રોડ બનાવવા અંગેની કામગીરી કરવામાં આવે છે. અમરેલી શહેરમાં…

લે બોલ : નાનાલીલીયાનું બસ સ્‍ટેન્‍ડ પડવા વાંકે ઉભુ છે

મુસાફર વર્ગ આ કહેવાતા બસ સ્‍ટેન્‍ડમાં જતા ડરે છે લે બોલ : નાનાલીલીયાનું બસ સ્‍ટેન્‍ડ પડવા વાંકે ઉભુ છે ગામજનોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ પરિણામ મળતું નથી કોઈ અકસ્‍માતની ઘટના બને તે પહેલા સત્તાધીશો બસ સ્‍ટેન્‍ડની મરામત…

ખેતીપ્રધાન દેશનાં ખેડૂતો અને શ્રમજીવીઓ માટેનાં બિલનો વિરોધનો વંટોળ લાંબો ચાલશે

સરકાર નવા સુધારા કરી ખેડૂતોનું ઉત્‍થાન કરવા મથે છે કે બરબાદ કરવા ? : ઠુંમર ખેતીપ્રધાન દેશનાં ખેડૂતો અને શ્રમજીવીઓ માટેનાં બિલનો વિરોધનો વંટોળ લાંબો ચાલશે છેલ્‍લા સાત વર્ષથી સરકાર પ્રજાને બાળક સમજી વાર્તા કરે છે ને હાલરડા ગાય છે…

અમરેલી : ડો. હિમ પરીખ (ફેફસાનાં રોગ નિષ્‍ણાંત)નું સન્‍માન થયું

મોઢ વણિક યુવક મંડળ તથા મોઢ મહાજન દ્વારા અમરેલી : ડો. હિમ પરીખ (ફેફસાનાં રોગ નિષ્‍ણાંત)નું સન્‍માન થયું અમરેલી, તા.ર9 મોઢ વણિક યુવક મંડળ તથા મોઢ મહાજન અમરેલી દ્વારા ડો. હિમ પરીખ એમ.ડી. ફેફસાના રોગોના નિષ્‍ણાંતનું મોઢ મહાજન વાડી ખાતે…

જાફરાબાદ : વિવેકાનંદ સોસાયટીની મહિલાઓ દ્વારા પુરષોત્તમ માસની ઉજવણી

જાફરાબાદ : વિવેકાનંદ સોસાયટીની મહિલાઓ દ્વારા પુરષોત્તમ માસની ઉજવણી જાફરાબાદ વિવેકાનંદ સોસાયટીની મહીલાઓ દ્વારા અધીકમાસ ની ઉજવણી કરવામાં આવી. જાફરાબાદ ઉના રોડ ઉપર આવેલી વિવેકાનંદ સોસાયટીની મહીલાઓ  દર વખત અધીકમાસ આવે ત્‍યારે શરૂઆત થી જ આ સોસાયટીમાં ગોરમાનું પુજન કરવામાં…

પી.પી. સોજીત્રાના જન્‍મદિવસ નિમિત્તે વિશ્‍વ હિન્‍દુ પરિષદ દ્વારા શહેરીજનોને માસ્‍કનું વિતરણ

અમરેલીના વિકાસદ્રષ્‍ટા પી.પી. સોજીત્રાના જન્‍મદિવસ નિમિત્તે વિશ્‍વ હિન્‍દુ પરિષદ દ્વારા શહેરીજનોને માસ્‍કનું વિતરણ અમરેલીના વિકાસદ્રષ્‍ટા, નાગરિક બેન્‍ક અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી પી.પી. સોજીત્રાના જન્‍મ દિવસ નિમિત્તે વિશ્‍વ હિન્‍દુ પરિષદના ભરતભાઇ કાનાણીની આગેવાનીમાં ડો. જીવરાજ મહેતા ચોકમાં શહેરીજનોને…

કોંગ્રેસે ખેતમજૂરોને ખેડૂત બનાવ્‍યા અને ભાજપે ખેડૂતને ખેતમજૂરો બનાવ્‍યા : પરેશ ધાનાણી

અમરેલીનાં ધારાસભ્‍ય અને વિપક્ષીનેતા પરેશ ધાનાણીની સટાસટી કોંગ્રેસે ખેતમજૂરોને ખેડૂત બનાવ્‍યા અને ભાજપે ખેડૂતને ખેતમજૂરો બનાવ્‍યા ખેડૂતોનાં સમર્થનમાં કેન્‍દ્ર સરકારનાં કાળા કાયદાનાં વિરોધમાં ન્‍યાયકૂચ યોજાઈ કૃષિ સંબધિત ત્રણ કાળા કાયદા પાછા ખેંચી તાત્‍કાલિક રદ કરવા કોંગ્રેસે માંગ કરી ગાંધીનગર ખાતે…

error: Content is protected !!