કોરોનાકાળમાં કાનૂડાનો જન્‍મોત્‍સવ સાદગીથી ઉજવાશે

વર્ષોથી યોજાતા લોકમેળા વગર બાળકોને સૂનુસૂનુ લાગે છે કોરોનાકાળમાં કાનૂડાનો જન્‍મોત્‍સવ સાદગીથી ઉજવાશે છેલ્‍લા 100 વર્ષમાં કયારેય પણ શ્રીકૃષ્‍ણ જન્‍મોત્‍સવ સાદાઈથી નથી ઉજવાયો તે વાસ્‍તવિકતા છે જન્‍માષ્‍ટમીનાં પર્વે પ્રવાસનાં શોખીનોને પણ ઘરમાં બેસી રહેવાની નોબત આવી છે કોરોનાકાળને લઈને કાળા…

અમરેલી શહેરમાં કોરોનાનાં એક જ દિવસમાં 1ર કેસ : જિલ્‍લામાં કુલ 30 કેસ

કુલ આંક 716, સારવારમાં ર47, ડિસ્‍ચાર્જ 4પ0, મૃત્‍યુ 19 અમરેલી શહેરમાં કોરોનાનાં એક જ દિવસમાં 1ર કેસ : જિલ્‍લામાં કુલ 30 કેસ છેલ્‍લા એક અઠવાડીયામાં કોરોનાનાં કેસમાં જબ્‍બરો ઉછાળો અમરેલી, તા. 11 અમરેલી શહેરમાં આજે એક જ દિવસમાં અત્‍યાર સુધીમાં…

આજે સ્‍ટાન્‍ડર્ડ દુકાનોએથી ફરાળી વાનગી ખરીદજો

અમુક લેભાગુ વેપારીઓ ગ્રાહકો સાથે છેતરપીંડી કરતા હોવાથી આજે સ્‍ટાન્‍ડર્ડ દુકાનોએથી ફરાળી વાનગી ખરીદજો વાસી અને આરોગ્‍ય માટે હાનીકારક મીઠાઈ, ફરસાણ કે ફરાળી વાનગી ખરીદતા પહેલા સાવચેત રહો તહેવારોની મૌસમમાં લોભામણી જાહેરાત આપીને છેતરપીંડી કરતાં વેપારીઓને ઓળખી લેજો અમરેલી, તા….

દુધાળા નજીક હરિકૃષ્‍ણ સરોવર આસપાસ મુકવામાં આવેલ બાંકડા અને હિંચકાને નુકસાન : લોકોમાં કચવાટ

ધોળકીયા ફાઉન્‍ડેશનનાં આર્થિક સહયોગથી દુધાળા નજીક હરિકૃષ્‍ણ સરોવર આસપાસ મુકવામાં આવેલ બાંકડા અને હિંચકાને નુકસાન : લોકોમાં કચવાટ લીલીયા, તા. 11 લાઠી-અકાળા-દુધાળા નજીક ધોળકીયા ફાઉન્‍ડેશનનાં સવજીભાઈ ધોળકીયાએ ગાગડીયો નદી આસપાસનાં વિસ્‍તારોમાં આવેલા પરદેશી બાવળોનાં જંગલો દુર કરી લાઠી સહિત સમગ્ર…

ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને શુભેચ્‍છા પાઠવતા ભાજપના આગેવાનો

ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને શુભેચ્‍છા પાઠવતા ભાજપના આગેવાનો ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને અમરેલી જિલ્‍લાના ભાજપી નેતાઓ દિલીપ સંઘાણી, સાંસદ કાછડીયા, ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયા, પૂર્વ ધારાસભ્‍યો બાલુભાઈ તંતી, મનસુખ ભુવા અને જે.વી. કાકડીયાએ શુભેચ્‍છા પાઠવી હતી.

બાબરાનાં વાવડી ગામે જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓનીઅટકાયત

બાબરાનાં વાવડી ગામે જુગાર રમતા 7 પત્તાપ્રેમીઓનીઅટકાયત અમરેલી, તા.11 બાબરા તાલુકાના વાવડી ગામે આવેલ ઠુંમર શેરીમાં સ્‍ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં કેટલાક ઈસમો ભેગા થઈ હાર-જીતનો તીનપતીનો નામનો પૈસા-પાનાથી જુગાર રમે છે તેવી ચોકકસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ….

મુકિત મળે કે ના મળે મારે ભકિત તમારી કરવી છે

મુકિત મળે કે ના મળે મારે ભકિત તમારી કરવી છે મુકિત મળે કે ના મળે મારે ભકિત તમારી કરવી છે. જોવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધૂરો ન હોય ભલે મારો સૂર બેસૂરો હોય…

અમરેલીમાં ‘‘નમસ્‍તે ગુજરાત ભગીરથ વિચાર” બુકનું વિમોચન થયું

અમરેલીમાં ‘‘નમસ્‍તે ગુજરાત ભગીરથ વિચાર” બુકનું વિમોચન થયું અમરેલીનાં વતની ઉર્વીબેન ભરતભાઈ ટાંક પ્રેરિત સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશન ઘ્‍વારા નિર્મિત ભભનમસ્‍તે ગુજરાત ભગીરથ વિચારભભ બુકનું પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી ઘ્‍વારા વિમોચન કરવામાં આવ્‍યું હતું. તો આ બુકને નિહાળીને ચલાલાનાં ગાયત્રી પરિવારનાં…

માનવીની સાથે હવે પશુઓ ઉપર પણ રોગચાળાનો ખતરો

માનવીની સાથે હવે પશુઓ ઉપર પણ રોગચાળાનો ખતરો ગાંઠીલા તાવનાં લીધે ર1 ગૌ-વંશના મોતથી અરેરાટી બાબરાનાં સુકવડા ગામે પશુઓનાં મોત થતાં જિલ્‍લા પંચાયતનાં સદસ્‍યા મીનાબેન દોડી ગયા પશુપાલન વિભાગનાં અધિકારીઓએ પણ બનાવનાં સ્‍થળે દોડી જઈ તપાસ શરૂ કરી નાના એવા…

અમરેલીનાં તબીબ જી.જે. ગજેરા, ભરત કાનાબાર અને શોભનાબેન કોરોના પોઝિટિવ

જિલ્‍લામાં છેલ્‍લા ર દિવસમાં 69 નવા કેસ નોંધાયા : કુલ 686 અમરેલીનાં ખ્‍યાતનામ તબીબ જી.જે. ગજેરા, ભરત કાનાબાર અને શોભનાબેન કોરોના પોઝિટિવ બગસરાનાં પ0 વર્ષિય મહિલાનું કોરોનાથી મોત થયું અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લામાં આજે કોરોનાનાં વધુ 34 કેસ સામે…

અમરેલી જિલ્‍લામાંથી 36 પત્તાપ્રેમીઓને દબોચી લેવાયા

જન્‍માષ્‍ટમીનાં પવિત્ર પર્વે ઠેકઠેકાણે જુગાર શરૂ થતાં પોલીસ સક્રીય અમરેલી જિલ્‍લામાંથી 36 પત્તાપ્રેમીઓને દબોચી લેવાયા નાગેશ્રીનાં ભાડા, ધજડી, વડ, સાવરકુંડલા, વીરપુર અને બાઈ દુધાળા ગામેપોલીસે દરોડો પાડયો હજારો રૂપિયાની રોકડ સહિતનાં મુદ્‌ામાલ સાથે પત્તાપ્રેમીઓની અટકાયત અમરેલી, તા. 10 અમરેલી જિલ્‍લામાં…

error: Content is protected !!