અમરેલી જિલ્‍લામાં અનેક વિસ્‍તારોમાં દે ધનાધન વરસાદથી ખુશીનો માહોલ

અમરેલી, બાબરા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા સહિતનાં વિસ્‍તારોમાં વરસાદ અનેક વિસ્‍તારોમાં દે ધનાધન વરસાદથી ખુશીનો માહોલ અમરેલી જિલ્‍લાનું અર્થતંત્ર કૃષિ આધારિત હોય વરસાદની અતિ આવશ્‍યકતા રહેતી હોય છે નદીઓમાં નવા નીરની આવક થતાં કૃષિકારોમાં ઉત્‍સાહનો માહોલ જોવા મળી રહૃાો છે મેઘ…

આજે રક્ષાબંધનના પર્વને લઇને ‘‘ભઇલો મારો લાડકવાયો” સોંન્‍ગ રજુ થઇ રહૃાું છે

હિમાંશુ રાવળ અને હેતલ બગડાએ સ્‍વરબઘ્‍ધ કરેલ આજે રક્ષાબંધનના પર્વને લઇને ‘‘ભઇલો મારો લાડકવાયો” સોંન્‍ગ રજુ થઇ રહૃાું છે કલાકાર તરીકે વિહાન સોજીત્રા અને ઉર્વા ગોંડલીયાએ જમાવટ કરી અમરેલી, તા.30 રક્ષાબંધનનું પર્વ નજીકમાં હોય આવતીલ શુક્રવારે અમરેલીના કલાકારો પ્રેરિત વિડીયો…

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર4 કેસ : કુલ કેસ 4ર6

16 મૃત્‍યુ, ર49 ડિસ્‍ચાર્જ, 161 સારવારમાં અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર4 કેસ : કુલ કેસ 4ર6 કોરોનાનાં આંકે હવે પ00 તરફ દોડ લગાવી અમરેલી, તા.30 ગઈકાલે તા. 30 જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-19ના વધુ ર4 પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સાવરકુંડલાના રઘુવંશીપરાના…

વિધાનસભા વિસ્‍તારમાં જે.વી. કાકડીયાનો ઝંઝાવાતી પ્રવાસ

ધારી-બગસરાની પેટાચૂંટણીને લઈને બેઠકોનો ધમધમાટ વિધાનસભા વિસ્‍તારમાં જે.વી. કાકડીયાનો ઝંઝાવાતી પ્રવાસ આગામી દિવસોમાં પેટા ચૂંટણીનું જાહેરનામું પ્રસિઘ્‍ધ થવાની સંભાવનાને લઈને પ્રચારકાર્ય પુરજોશમાં કોંગ્રેસપક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર કરાયા ન હોય ભાજપ દ્વારા 1પ દિવસથી ચૂંટણી પ્રચાર શરૂ થઈગયો અમરેલી,…

રાનીપશુઓ પણ પ્‍લાસ્‍ટીકનાં વિરોધમાં

રાનીપશુઓ પણ પ્‍લાસ્‍ટીકનાં વિરોધમાં પર્યાવરણ પ્રેમીઓને પ્‍લાસ્‍ટીક અને તેની ચીજવસ્‍તુઓથી તકલીફ હોય એ સ્‍વાભાવિક છે અને પ્‍લાસ્‍ટીક વર્ષો સુધી સડતું નથી જેથી તેનો યોગ્‍ય રીતે નાશ પણ કરવો જરૂરી છે અને પ્‍લાસ્‍ટીકમાંથી વર્ષો સુધી વાતાવરણ તેમજ જમીનનું પંદુષણ થતું રહે…

રાજુલાનાં વીજ પ્રશ્‍નો દૂર કરવા વીજ અધિકારીઓએ ખાત્રી આપી

રાજુલાનાં વીજ પ્રશ્‍નો દૂર કરવા વીજ અધિકારીઓએ ખાત્રી આપી રાજુલા, તા. 30 છેલ્‍લા ઘણા દિવસોથી રાજુલા શહેરની અંદર અનિયમિત વીજ પુરવઠા બાબત જીલ્‍લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ તથા ચેમ્‍બર ઓફ કોમર્સનાં પ્રમુખ બકુલભાઈ વોરા ઘ્‍વારા ઉચ્‍ચકક્ષાએ રજૂઆતો કરાતા આજરોજ પીજીવીસીએલનાં…

વરાળથી નાસ લેવાની સાથે સૂંઠનો ઉપયોગ કરો : ડો. ભરત કાનાબાર

જામનગર આર્યુ. યુનિવર્સિટીનાં પ્રિન્‍સીપાલ ડો. હિતેષ જાની દ્વારા સફળ પ્રયોગ વરાળથી નાસ લેવાની સાથે સૂંઠનો ઉપયોગ કરો : ડો. ભરત કાનાબાર રાજકોટનાં જંગલેશ્‍વર તથા કચ્‍છના માધુપુરમાં સૂંઠનાં પ્રયોગથી સંક્રમણને કાબુમાં રાખવામાં સફળતા અમરેલી, તા. 30 તા. 1 ઓગસ્‍ટથી ર1 દિવસ…

રાજુલાથી જાફરાબાદ અને બાઢડા વચ્‍ચેનાં માર્ગની મરામત શરૂ કરાશે

ધારાસભ્‍ય અંબરીશ ડેરની રજૂઆત બાદ રાજુલાથી જાફરાબાદ અને બાઢડા વચ્‍ચેનાં માર્ગની મરામત શરૂ કરાશે રૂપિયા 40 લાખનાં ખર્ચે મરામત કરાશે રાજુલા,તા.30 રાજુલા, જાફરાબાદ, ખાંભાના ધારાસભ્‍ય દ્વારા પ્રશ્‍ન ક્રમાંક ર8પર7થી ગત વિધાનસભામાં રાજુલા ચારનાળા જાફરાબાદ તથા રાજુલાથી બાઢડા રોડનો પ્રશ્‍ન ઉઠાવેલ…

અમરેલીમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ

અમરેલીમાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી દ્વારા વિકાસકાર્યોનું લોકાર્પણ અમરેલીના ધારાસભ્‍ય અને વિપક્ષીનેતા પરેશ ધાનાણીની ગ્રાન્‍ટમાંથી નાગદેવતાના મંદિરે તૈયાર કરવામાં આવેલ કોમ્‍યુનિટી હોલનું લોકાર્પણ કરીને તેઓએ નાગદેવતાના મંદિરે યોજાયેલ યજ્ઞમાં આહુતિ આપીને કોરોનાનું દૂષણ ડામવા પ્રાર્થના કરી હતી. તો તેમની જ ગ્રાન્‍ટમાંથી…

રાજુલા-જાફરાબાદ માર્ગોનો વિકાસ વાહનચાલકોને કુદકા મરાવી રહૃાો છે

રાજુલા-જાફરાબાદ માર્ગ એટલે વાહનચાલકોની અગ્નિપરીક્ષા માર્ગોનો વિકાસ વાહનચાલકોને કુદકા મરાવી રહૃાો છે ઔદ્યોગિક વિકાસથી ધમધમતા વિસ્‍તારમાંથી પસાર થતાં માર્ગ પરથી પસાર થવું એટલે વિનાશને નોતરૂ દેવા જેવું ઘણા મહિનાઓથી માર્ગની હાલત અતિ બિસ્‍માર બની હોય માર્ગ-મકાન વિભાગને કોઈ ચિંતા નથી…

અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર4 કેસ બહાર આવ્‍યા : કુલ આંક 40ર

જિલ્‍લામાં કો    રોનાનું ટેસ્‍ટીંગ વધતા આંક વધી રહૃાો છે અમરેલી જિલ્‍લામાં કોરોનાનાં વધુ ર4 કેસ બહાર આવ્‍યા : કુલ આંક 40ર આનંદની વાત એ છે કે ર4પ દર્દીઓ સાજા થયા અમરેલી, તા. ર9 ગઈકાલે અમરેલી જિલ્‍લામાં કોવિડ-19નાં વધુ ર4 પોઝિટિવ…

error: Content is protected !!