અમરેલી જિલ્‍લામાં સોમવારે કોરોનાનાં વધુ 10 કેસ

અનલોકથી અવરજવરનું પ્રમાણ વધતા ફફડાટ અમરેલી જિલ્‍લામાં સોમવારે કોરોનાનાં વધુ 10 કેસ રવિવારે 10 કેસ અને એક દર્દીનું મોત થયા બાદ સોમવારે વધુ 10 કેસ આવતાં ફફડાટ જિલ્‍લામાં કુલ 6 વ્‍યકિતઓનાં મોત, 33 ડિસ્‍ચાર્જ અને 41ની સારવાર શરૂ જિલ્‍લામાં કોરોનાનાં…

પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી આમ આદમી પરેશાન

અમરેલી અને બાબરામાં કોંગીજનોએ રોષભેર આવેદનપત્ર પાઠવ્‍યું પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારાથી આમ આદમી પરેશાન કેન્‍દ્ર અને રાજય સરકારે છેલ્‍લા 90 દિવસમાં રર વખત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરતા નારાજગી મંદી, બેરોજગારીનાં માહોલમાં હવે મોંઘવારી વધવાથી આમ આદમીની મુશ્‍કેલીમાં વધારો થશે અમરેલી, તા….

અમરેલી જિલ્‍લાનાં કેટલાંક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસી જતાં હર્ષોલ્‍લાસ

ભારે ગરમી અને બફારા વચ્‍ચે દે ધનાધન અમરેલી જિલ્‍લાનાં કેટલાંક વિસ્‍તારોમાં ધોધમાર વરસાદ વરસી જતાં હર્ષોલ્‍લાસ અમરેલી શહેર, રાજુલા, જાફરાબાદ, બગસરા, ખાંભા, ધારી પંથકમાં વરસાદ અમરેલી, તા. ર9 અમરેલી જિલ્‍લામાં પહેલાં જ વરસાદથી ખેડૂતોએ વાવણીકાર્ય પૂર્ણ કર્યા બાદ વાવણી પછીનાં…

રાજુલા : નિર્માણાધિન મહાત્‍મા આરોગ્‍ય મંદિરને જરૂરી સહયોગ કરવાની ખાત્રી આપતા ભરત ટાંક અને ઉર્વિબેન ટાંક

અમરેલી જિલ્‍લા સીહત રાજયભરમાં કોઈપણ સ્‍વાર્થ વગર સેવાકાર્ય કરતા સનસાઈન ગ્‍લોબલ ફાઉન્‍ડેશનના પ્રેરક ભરત ટાંક અને તેમના જીવન સંગીની ઉર્વિબેન ટાંકે રાજુલા ખાતે ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર દ્વારા પૂ. મોરારિબાપુની પ્રેરણાથી અને સાહિત્‍યકાર માયાભાઈ આહીરના સહકારથી દર્દી નારાયણના હિતમાં નિર્માણાધિન મહાત્‍મા…

ધારી વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઈન્‍ચાર્જ તરીકે જાડેજા અને ભંડેરી

ધારી વિધાનસભા બેઠકનાં ભાજપનાં ઈન્‍ચાર્જ તરીકે જાડેજા અને ભંડેરી ભાજપનાં ઉમેદવાર તરીકે જે.વી. કાકડીયા ? અમરેલી, તા.ર9 ધારી-બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી આગામી સપ્‍ટેમ્‍બરમાં યોજાવાની શકયતાને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ધારી બેઠક માટે પ્રભારીમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા અને…

બગસરા : પૂજયશ્રી આપાગીગા ગાદી મંદિરમાંથી માટી અને પવિત્ર જળ અયોઘ્‍યા મંદિર માટે મોકલાયું

બગસરા : પૂજયશ્રી આપાગીગા ગાદી મંદિરમાંથી માટી અને પવિત્ર જળ અયોઘ્‍યા મંદિર માટે મોકલાયું પૂજય મહંતશ્રી જેરામબાપુના હસ્‍તે જગ્‍યાની પવિત્ર માટી અને જળનું અર્પણ કરવામાં આવ્‍યું. અયોઘ્‍યામાં ભગવાન શ્રી રામના ભવ્‍ય મંદિર નિર્માણનું હિન્‍દુ સમાજનું સ્‍વપ્‍ન પૂર્ણ થવા જઈ રહયું…

અમરેલીમાં ઓનલાઇન વિવિધ પ્રકારની સ્‍પર્ધા યોજાઇ

અમરેલી એમ્‍પલ વિંગ્‍સ એકટીવ એકેડમી ગૃપ દ્વારા આયોજીત કોરોના વાયરસ લોકડાઉન નિઃશુલ્‍ક ઓનલાઇન વાનગી સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધા, ડાન્‍સ, યોગ સ્‍પર્ધા, જિમ્‍નાસ્‍ટીક જેવી વિવિધ સ્‍પર્ધાઓનું આયોજનન કરવામાં આવ્‍યું હતું. જેમાં માત્ર અમરેલી જિલ્‍લાના જ નહીં પરંતુ ગુજરાતના અલગ અલગ જિલ્‍લાઓમાંથી સ્‍પર્ધકો…

સરસ : પિપાવાવ પોર્ટ ખાતેથી ખેડૂતોને યુરિયા ખાતર મળશે

સાંસદ કાછડીયાની ઉમદા કામગીરી સરસ : પિપાવાવ પોર્ટ ખાતેથી ખેડૂતોને યુરિયા ખાતર મળશે અમરેલી, તા.ર9 હાલ ચોમાસાની સીઝન હોઈ, ખેડૂતોને વાવણી માટે વિવિધપ્રકારના ખાતરોની આવશ્‍કયતા હોય છે. ત્‍યારે અમરેલી જિલ્‍લામાં ખેડૂતોને ખાતરની કોઈપણ પ્રકારની ઘટ કે અછત ન પડે તે…

આ દેખે જરા : સંઘાણી અને ધાનાણી વચ્‍ચે પરોક્ષ લડાઈ થશે : પક્ષનાં ઉમેદવારને ધારાસભ્‍ય બનાવવા એડી-ચોટીનું જોર લગાવશે

ધારી-બગસરા વિધાનસભાની આગામી દિવસોમાં યોજાનારી પેટા ચૂંટણીમાં આ દેખે જરા : સંઘાણી અને ધાનાણી વચ્‍ચે પરોક્ષ લડાઈ થશે બન્‍ને આગેવાનો પોતાના પક્ષનાં ઉમેદવારને ધારાસભ્‍ય બનાવવા એડી-ચોટીનું જોર લગાવશે કોંગી નેતા બેઠક જાળવી રાખવા અને ભાજપી નેતા કોંગ્રેસ પાસેથી બેઠક છીનવી…

લૂંટ કરી ફરાર થયેલ બન્‍ને આરોપીઓને દબોચી લેવાયા

પોલીસ અધિક્ષકનાં માર્ગદર્શનતળે એલસીબી, એસઓજીનો સપાટો અમરેલીનાં માંગવાપાળ નજીક લૂંટ કરી ફરાર થયેલ બન્‍ને આરોપીઓને દબોચી લેવાયા ગણતરીની કલાકોમાં જ લૂંટનાં આરોપીને દબોચવામાં સફળતા મળી અમરેલી, તા. ર7 ગઇ તા. રપ/06/ર0ર0 ના રોજ વડીયા તાલુકાના લુણીધાર ગામના મનસુખભાઇ કરશનભાઇ સોલંકી…

ધારીનાં પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ભાજપમાં જોડાયા

પ્રદેશ ભાજપનાં કાર્યાલય ‘‘કમલમ્‌” ખાતે કેસરીયો ધારણ કર્યો ધારીનાં પૂર્વ ધારાસભ્‍ય જે.વી. કાકડીયા ભાજપમાં જોડાયા ભાજપનો છેલ્‍લા ર0 વર્ષથી વિરોધ કરનાર જે.વી. કાકડીયા હવે ભાજપનાં ગુણગાનમાં જોડાયા પ્રદેશ ભાજપનાં પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ કદાવર નેતા દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં જે.વી. કાકડીયાનું સ્‍વાગત…

સૂર્યનારાયણ ફરતે ઈન્‍દ્રધનુષ

બાબરામાં આજે બપોરે મઘ્‍યાંતરે સૂરજ ફરતે એક વર્તુળ સર્જાતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને આકાશમાં કાળા ચશ્‍મા લઈ કુતૂહલ નજરે જોવા લાગ્‍યા હતા અને તેના ફોટા પાડી સોશ્‍યલ મીડિયામાં વાયરલ કરવા લાગ્‍યા હતા. જોકે સૂરજ ફરતે ઈન્‍દ્રધનુષ સર્જાયું હોવાનું…

error: Content is protected !!