મુંબઈથી ભુખલી સાંથણી ગામે આવેલ યુવક કોરોનાથી સંક્રમિત

અમરેલી જિલ્‍લામાં કોરોના સંક્રમિતોની સંખ્‍યા 9 સુધી પહોંચી મુંબઈથી ભુખલી સાંથણી ગામે આવેલ યુવક કોરોનાથી સંક્રમિત યુવકનાં સંપર્કમાં આવેલ તમામ વ્‍યકિતઓને કોરેન્‍ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી દર્દીનાં રહેઠાણની આસપાસનાં વિસ્‍તારને કન્‍ટેનમેન્‍ટ ઝોન જાહેર કરવાની કામગીરી કરવામાં આવી અમરેલી, તા. 30…

અમરેલીની શાકમાર્કેટમાં નડતરરૂપ દબાણ હટાવાયું

પાલિકાનાં શાસકો દ્વારા ચાંપતા પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે અમરેલીની શાકમાર્કેટમાં નડતરરૂપ દબાણ હટાવાયું શાકમાર્કેટ હાલ ફોરવર્ડ પટાંગણમાં કાર્યરત હોવાથી ખાલી માર્કેટમાં દબાણ દૂર કરવાની કામગીરી થઈ શાકમાર્કેટનાં સ્‍ટોલની બહાર કાઢવામાં આવેલ એકથી દોઢ ફૂટનાં ઓટા દૂર કરાયા અમરેલી, તા. 30 અમરેલી…

અમરેલી જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં મેઘાની પધરામણી

ભીમ અગિયારશનાં શુકનવંતા વાવણીકાર્યની તૈયારી વચ્‍ચે અમરેલી જિલ્‍લાનાં અનેક વિસ્‍તારોમાં મેઘાની પધરામણી બાયપાસ માર્ગ, વીજપડી, દોલતી, ખડસલી, મેરિયાણા સહિતનાં વિસ્‍તારોમાં ધોધમાર વરસાદી ઝાંપટુ આગામી દિવસોમાં વાવાઝોડાની આગાહી હોય વાતાવરણમાં અચાનક જોવા મળી રહૃાો છે ફેરફાર અમરેલી, તા. 30 અમરેલી જિલ્‍લાનાં…

ખોબા જેવડા મતિરાળા ગામ કાષ્ઠકલાનો ઉત્તમ નમુનો

ખોબા જેવડા મતિરાળા ગામ કાષ્ઠકલાનો ઉત્તમ નમુનો જેવી રીતે ખેડૂતના દિકરાને ખેતી શિખવા વધુ મહેનત કરવી પડતી નથી તેજ પ્રમાણે સુથારના દિકરાને સુથારીકામ શિખવા વધારે મથામણ કરવી પડતી નથી.અહીં એમ કહેવાય ભભમોરનાં ઇંડાને ચીતરવા ના પડેભભ આ વાત લાગુ પડે…

અમરેલી જિલ્‍લાનાં નાના દુકાનદારોની હાલત કફોડી બની

લોકડાઉનને લઈને વેપારીઓને પણ ઘરનું ગુજરાન ચલાવવું મુશ્‍કેલ અમરેલી જિલ્‍લાનાં નાના દુકાનદારોની હાલત કફોડી બની દુકાનભાડુ, વીજબીલ, કર્મચારીઓનો પગાર, ઘરખર્ચ, લોન-વ્‍યાજ સહિતનો ખર્ચ કાઢવામાં મુશ્‍કેલીઓ નાના વેપારીઓ પાસે રોકડ રકમનો અભાવ હોવાથી અનેક દુકાનોનેતાળા લાગી જવાની શકયતાઓ ઈલેકટ્રોનીકસ, શુઝ, કાપડ,…

અમરેલીનાં ‘‘દીકરાના ઘર”, સીટી પોલીસ સ્‍ટેશનમાં રોગપ્રતિકારક દવાનું વિતરણ

ભાજપ મહામંત્રી કૌશિક વેકરીયાના સહયોગથી અમરેલીનાં ‘‘દીકરાના ઘર”, સીટી પોલીસ સ્‍ટેશનમાં રોગપ્રતિકારક દવાનું વિતરણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સહયોગ કર્યો અમરેલી, તા. 30, કોરોનાની મહામારીમાં જયારે રોગપ્રતિકારક શકિત વધારવી ખુબ જરૂરી છે. એવા સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અમરેલી નગર…

અમરેલીમાં હોમિયોપેથીક દવાનું વિતરણ કરતાં ધારાસભ્‍ય પરેશ ધાનાણી

અમરેલી શહેરમાં 4ર થી 43 ડિગ્રી કાળઝાળ ધોમ તડકા વચ્‍ચે જનસેવક અને અમરેલીના ધારાસભ્‍ય અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ માણેકપરા વિસ્‍તારમાં હોમિયોપેથીક દવાનું ડોર ટુ ડોર ઘરે ઘરેજઈ વિતરણ કર્યું. કોરોના સામે રક્ષણ માટે રોગપ્રતિકારક શકિત વધારવા માટે…

હાશકારો : ખેડૂતો 31 ઓગષ્‍ટ સુધીમાં લોન ભરી શકશે

કેન્‍દ્રિય કૃષિમંત્રી રૂપાલા, પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીની જહેમત રંગ લાવી હાશકારો : ખેડૂતો 31 ઓગષ્‍ટ સુધીમાં લોન ભરી શકશે લોકડાઉનની ગંભીર સ્‍થિતિમાં ખેડૂતોને પાક ધિરાણની નવા-જુની કરવામાં સરળતા ઉભી થઈ 31 માર્ચ બાદ 31 મે અને હવે 31 ઓગષ્‍ટ સુધીમાં…

ખાંભા ખાતે ખાતરનાં ગેરકાયદેસર વેચાણ મામલે ખેતીવાડી વિભાગે રેડ પાડી

ખેડૂતમિત્રોએ વેચાણ સમયે પાકકા બીલનો આગ્રહ રાખવા જિલ્‍લા કલેકટરે અપીલ કરી ખાંભા ખાતે ખાતરનાં ગેરકાયદેસર વેચાણ મામલે ખેતીવાડી વિભાગે રેડ પાડી : 3 લાખનો જથ્‍થો સીઝ કરાયો લાઈન્‍સ વિના ખેડૂતોને ખાતરના સીધા વેચાણ બદલ વેપારી વિરૂઘ્‍ધ ગુનો નોંધાયો અમરેલી, તા….

લાઠીનાં રાભડામાં ‘ઓઆરએસ’નાં ડેઈટ પૂર્ણ થયેલ પાઉચ શ્રમિકોને પધરાવ્‍યા

આરોગ્‍ય વિભાગની બેદરકારી અંગે સરપંચે કરી રજૂઆત બેદરકારી : લાઠીનાં રાભડામાં ‘ઓઆરએસ’નાં ડેઈટ પૂર્ણ થયેલ પાઉચ શ્રમિકોને પધરાવ્‍યા ધારાસભ્‍ય ઠુંમરે આરોગ્‍ય અધિકારી પાસે જવાબ માંગ્‍યો અમરેલી, તા.ર9 લાઠીના રાભડા ગામે ભભમનરેગાભભયોજના અંતર્ગત ચાલતા રાહત કાર્યમાં જોડાયેલ શ્રમિકોને ભઓઆરએસ’ ડેઈટ પૂર્ણ…

ભૈ વાહ : કુંકાવાવ પંથકમાં માર્ગોનાં વિકાસ માટે રૂપિયા 6પ8 લાખ જેવી રકમ મંજૂર થઈ

ધારાસભ્‍ય અને વિપક્ષી નેતા પરેશ ધાનાણીની જહેમતથી ભૈ વાહ : કુંકાવાવ પંથકમાં માર્ગોનાં વિકાસ માટે રૂપિયા 6પ8 લાખ જેવી રકમ મંજૂર થઈ વડીયા-બરવાળા બાવળ અને દેવગામ-દડવા માર્ગ નવો બનશે અમરેલી, તા. ર9 અમરેલી, કુંકાવાવ, વડીયાનાં વિકાસ કાર્યો માટે સતત જહેમત…

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ડાયનેમિક ગૃપની રજૂઆતને સફળતા

કોલેજનાં પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની ડાયનેમિક ગૃપની રજૂઆતને સફળતા અમરેલી, તા. ર9 અમરેલીમાં યુવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સેવાભાવી સંસ્‍થા ડાયનેમિક ગૃપ ઓફ ડાયનેમિક પર્સનાલિટિઝ અમરેલી ઘ્‍વારા ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી ઘ્‍વારા રાજયના શિક્ષણમંત્રીને લોકડાઉનની વિપરીત…

error: Content is protected !!