કોરોના વાયરસ અંગે માહિતી આપતા હોર્ડિંગ લગાવાયા

અમરેલી જિલ્‍લામાં વહીવટીતંત્રનાં આદેશોનો ચુસ્‍તપણે અમલ કોરોના વાયરસ અંગે માહિતી આપતા હોર્ડિંગ લગાવાયા ભુરખીયા હનુમાન મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્‍યું અમરેલી, તા. ર0 જિલ્‍લાનાં વહીવટી તંત્ર ઘ્‍વારા જારી થયેલા આદેશોના ચુસ્‍તપણે અમલનાં પગલે જિલ્‍લા અને તાલુકાઓની વિવિધ કચેરીઓમાંકોરોનાં વાયરસના…

error: Content is protected !!